UGVCL બિલ ઓનલાઈન ડાઉનલોડ | UGVCL Light Bill Download

આધુનિક સમયમાં ઘણું બધું હવે ઓનલાઈન થવા પામ્યું છે. જેમાં ભારત સરકાર પણ Digital India ને ખૂબ ઉત્તેજન આપી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત રાજ્ય પણ ડીજીટલ બાબતમાં પવનવેગે આગળ વધી રહ્યું છે. Digital ગુજરાત અંતર્ગત ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે.

Digital સેવાઓના માધ્યમથી હવે આપણે ઘર બેઠા આપણું આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, આવકનો દાખલો તેમજ વિવિધ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન ડાઉનલોડ કરી શકીએ છીએ, એવી જ રીતે હવે તમે તમારું વીજળી બીલ પણ ડાઉનલોડ કરી શકો છો. (ugvcl light bill download)

Ugvcl Bill Download | Ugvcl Light Bill Download | Ugvcl Bill Details Check | Ugvcl Online Bill Check | Ugvcl Old Bill Download | Ugvcl Online Bill Download

ugvcl bill download : મિત્રો આજે આ લેખમાં હું તમને જણાવીશ કે UGVCL બિલ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું, જેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે. તો ધ્યાન પૂર્વક આ લેખ વાંચો અને તમે પણ UGVCL બિલ ઓનલાઈન ડાઉનલોડ કરો….

UGVCL Bill Online Download

UGVCL શું છે?

UGVCL એટલે Uttar Gujarat VIj Company LTD (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ). આ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વીજળીને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું મુખ્યાલય મહેસાણા જિલ્લામાં આવેલું છે. તેમજ આ કંપની દ્વારા વીજને લગતી તમામ સેવાઓ આપવામાં આવે છે.

UGVCL બિલ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું? | UGVCL Bill Download

UGVCL નું તમારું વીજળીનું બિલ હવે તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટર ના માધ્યમથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો મિત્રો જાણીએ કે UGVCL બિલ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું

બિલ ઓનલાઈન ડાઉનલોડ માટે તમારી પાસે ગ્રાહક નંબર (Consumer Number) હોવો જરૂરી છે. જે નંબર તમારા અગાઉના બિલમાં હશે.

 સૌપ્રથમ કોઇપણ વેબ બ્રાઉજર જઈ તેમા UGVCL Official Website સર્ચ કરો.

અહીં તમને Home Page પર Read More ના વિકલ્પમાં “Pay Energy Bills Online” જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

aa

હવે તમારું સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે Last Bill and Payment Status પર ક્લિક કરવાનું રહેશે.

bb

ત્યારબાદ એક નવું પેજ ખુલશે તેમાં Enter Consumer No (ગ્રાહક નંબર) ના બોક્સમાં 5 અથવા 11 આંકડાનો નંબર દાખલ કરવાનો રહેશે. સુરક્ષા કોડ દાખલ કરવાનો રહેશે. અને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.

cc

ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેમાં છેલ્લે દેખાતા Click Here to Download eBill લખેલું જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે. આટલી પ્રક્રિયા બાદ તમારું બીલ PDF સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.

જો કોઈ વીજને લગતી સમસ્યાના હોય તો તેના નિકાલ માટે ટોલફ્રી નંબર : 1800-233-155-335 પર ફોન કરીને પૂછી શકો છો. અથવા જો સમયસીમાની અંદર ગ્રાહકની વીજળીને ફરિયાદનો કોઈ નિકાલ ન થાય તો, રૂબરૂ સંપર્ક કરવો, સરનામું નીચે પ્રમાણે છે.

સરનામું :- ધ કન્‍વીનર, કન્‍ઝ્યુમર ગ્રીવન્‍સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005

UGVCL ઓનલાઈન પેમેન્‍ટ શેના દ્વારા કરી શકાય

UGVCL નું ઓનલાઈન પેમેન્‍ટ પણ તમે કરી શકો છો જેના માટે તમારી પાસે ઓનલાઈન પેમેન્‍ટ કરવા માટે Paytm, PhonePe, Amazon Pay, Bharat Pay, જેવી અનેક મોબાઈલ એપનો ઉપયોગ કરી શકો છો અથવા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, ઈન્ટરનેટ બેંકિંગ,વગેરેનો ઉપયોગ પણ કરી શકે છે.

FAQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

UGVCL ઓનલાઈન પેમેન્‍ટ કેવી રીતે કરી શકાય?

ગ્રાહક સત્તાવાર વેબસાઈટ UGVCL Official Website પરથી ઓનલાઈન પેમેન્‍ટ કરી શકે છે

વીજ જોડાણનું નામ કે માલિકની ફેરબદલી કરવાની સમયમર્યાદા કેટલી છે?

ગ્રાહક દ્વારા અરજી અને ફી ભર્યાની તારીખથી 7 દિવસ ની અંદર નિકાલ કરવાનો હોય છે.

UGVCL Bill Online Payment કરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

UGVCL Bill Online ભરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, ઈન્ટરનેટ બેંકિંગ,વગેરેનો ઉપયોગ કરી શકે છે.

UGVCL શું છે?

UGVCL ઉતર ગુજરાતમાં વીજળીની સેવા પૂરી પાડતી કંપની છે.

UGVCL Full Form

Uttar Gujarat VIj Company LTD

આમ, ઉપર દર્શાવેલ માહિતી પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે UGVCL Bill Online કેવી રીતે ડાઉનલોડ કરવું, જો તમને માહિતીથી વિવિધ જાણકારી મળી હોય તો અમારો આ લેખ બીજા લોકોને પણ શેર કરો જેથી એ લોકો પણ સરળતાથી UGVCL નું બિલ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment