GSRTC કંડકટર અને ડ્રાઈવરની ભરતી 2023 | પરીક્ષા અભ્યાસક્રમમાં થયો ફેરફાર? જાણો શું હશે નવા નિયમો..
Conductor Bharti 2023 Syllabus : મિત્રો, GSRTC ના જાન્યુઆરી 2023 ના એક પત્ર મુજબ કંડકટર અને ડ્રાઈવરની ભરતી પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાનું જણાવાયું છે.