દિવ્યાંગ બસ પાસ યોજના | વિકલાંગ બસ પાસ યોજના; Divyang Bus Pass Scheme | Disabled Bus Pass Scheme
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબો, વિકલાંગો, વિદ્યાર્થીઓ, શ્રમિકો વગેરે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે,લાભાર્થીઓ સરકારની આ યોજનાનો લાભ લઈ યોજનાની સુવિધાઓ માણી શકે