3 વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવેલ Vivo V50 5G ફોન મિડ-રેન્જ પ્રાઇસ સેગમેન્ટ સાથે બજારમાં ઉતારવામાં આવ્યો છે.
Vivo V50 5G ની કિંમત 8GB RAM 128GB સ્ટોરેજની કિંમત ₹34,999 છે. 8GB RAM 256GB સ્ટોરેજની કિંમત ₹36,999 છે.
Vivo V50 5G ના સૌથી ટોપ વેરિઅન્ટ 12GB RAM 512GB ની કિંમત ₹40,999 છે.
જો ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો તેમાં AMOLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે અને 6.77” સાથે AMOLED પણ છે.
ગેમિંગ માટે અનુકૂળ આ ફોનમાં Snapdragon 7 Gen 3 પ્રોસેસર આપવમાં અવ્યુ છે
જો આ ફોનનાં કેમેરાની વાત કરવામાં આવે તો આગળના ભાગમાં 50MP સેલ્ફી કેમેરા અને પાછળના ભાગમાં 50MP ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે.
Vivo V50 5G માં મહત્વની વાત એ છે કે એમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે.
આમ અનેક રીતે જોતા આ ફોન ફિસર્ચની દ્રષ્ટિએ એક સારો ફોન ઊભરી આવે છે.