કંડકટર અંતિમ પરીક્ષાનું પરિણામ જાહેર! જાણો કેટલું રહ્યું કટ-ઓફ!

conductor result 2025

તાજેતરમાં GSRTC દ્વારા 29 ડિસેમ્બર 2024ના રોજ લેવાયેલ કંડકટરની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં કંડકટરની 2320 જગ્યા માટે 35221 ઉમેદવારોએ પરીક્ષા આપી