Philosophy Meaning In Gujarati : મિત્રો, આજે આ આર્ટીકલમાં આપણે Philosophy નો અર્થ સમજીશું. અહીં આપણે જાણીશું કે Philosophy Meaning In Gujarati, Philosophy Subject Meaning In Gujarati.
Philosophy ગુજરાતી અર્થ | Philosophy Meaning In Gujarati
Philosophy Meaning In Gujarati : Philosophy નો ગુજરાતી અર્થ તત્વજ્ઞાન, આત્મસંયમ, દર્શનશાસ્ત્ર, તપ, માનસિક સ્વસ્થતા કે ધૈર્ય, ફિલસૂફી, ઇન્દ્રિયનિગ્રહ, મોક્ષ થાય છે. Philosophy પરિણામ, કારણ, ભાષા, અસ્તિત્વ, જ્ઞાન, મૂલ્યો, મન જેવા સામાન્ય અને મૂળભૂત પ્રશ્નોનો વ્યવસ્થિત અને તાર્કિક વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતી એક અભ્યાસની રીત છે.
જીવનમાં દરેક વસ્તુને શીખવા માટે તાર્કિક જ્ઞાન હોવું જરૂરી છે, દરેક લોકો જે ભણતરમાં પોતપોતાના વિષયમાં નિષ્ણાંત હોય છે તે પોતે જે તે વિષયમાં ખુબજ ઊંડાણપૂર્વક સમજ મેળવી અને તર્કબુદ્ધી તેમજ પોતાના વૈજ્ઞાનિક આત્મસંયમથી કોઈપણ વાતને રજુ કરી શકે છે છે તેમજ જે તે વિષય પર દાર્શનિક રીતે સર્ચા કરી શકે છે.
ભારતીય Philosophy ઘણાં બધા પ્રકારે જોવા મળે છે, ધર્મ, કર્મ, પ્રમાણ, દુખા, સંસાર અને મોક્ષ જેવી વિભાવનાઓનો તત્વાર્થ ભારતીય તત્વજ્ઞાનમાં છે. ભારતીય દાર્શનિક પરંપરા રૂઢિચુસ્ત (આસ્તિક) અથવા હેટેરોડોક્સ (નાસ્તિક) તરીકે સ્વીકૃત છે. ભારતમાં પ્રસિદ્ધ દાર્શનિક પરંપરા એટલે “ચાર્વાક દર્શન” , જે બ્રાહ્મણવાદ અને રૂઢીવાદ શરતોને નકારે છે. દર્શનશાસ્ત્રની વિચારધારા મોટા ભાગે નાસ્તિકતા તરફની હોય છે
ભારતમાં પણ કેટલાક દાર્શનિકો થઈ ગયા જેમણે પોતાની એક આગવી અને લોકો સ્વીકૃત વિચારધારા લોકોને આપી. જેમાં ગાંધીજી, બુદ્ધ, મહાવીર, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, વેંકટપ્પા રામાસામી પેરિયાર, આદિ શંકરાચાર્ય, રાજા રામ મોહન રોય, વાત્સયાન, નારાયણ ગુરુ, ડો. બાબા સાહેબ આંબેડકર લોકો જેવા અનેક Philosopher ભારતમાં થઈ ગયા.
ઉપર દર્શાવેલા લોકોમાંથી મોટા ભાગના દાર્શનિકોએ હિંદુ રીતરિવાજ, રૂઢિવાદ, બ્રાહ્મણવાદનો વિરોધ કરી પોતાની તાર્કિક વિચારધારા લોકો સમક્ષ રાખી અને તે વિચારધારા લોકો અપનાવીને મહ્દઅંશે હિંદુ રીતરિવાજ, રૂઢિવાદ, બ્રાહ્મણવાદમાં સુધારો પણ જોવા મળે છે.
FAQs :- Philosophy અંગેના પ્રશ્નો
Philosophy Meaning In Gujarati
Philosophy ગુજરાતી અર્થ ત્વજ્ઞાન, આત્મસંયમ, દર્શનશાસ્ત્ર, તપ, માનસિક સ્વસ્થતા કે ધૈર્ય, ઇન્દ્રિયનિગ્રહ, મોક્ષ થાય છે.
Doctor Of Philosophy Meaning In Gujarati
Doctor Of Philosophy ને ટૂંકમાં Ph.D કહેવામાં આવે છે. એટલે કે કોઈ એક વિષયમાં સંપૂર્ણ સમજ અને જે તે વિષયની ખુબજ તાર્કિક માહિતી હોવી.
સમાપ્તિ
મિત્રો, આ આર્ટીકલમાં આપણે Philosophy Meaning In Gujarati માં અર્થ જાણ્યો તેમજ Philosophy વિશેની કેટલીક સમાન્ય માહિતી મેળવી, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો.