Influence નો ગુજરાતી અર્થ | Influence Meaning In Gujarati

મિત્રો આજે આ આર્ટીકલમાં આપણે Influence Meaning In Gujarati, Influencer Meaning In Gujarati, Influenced Meaning In Gujarati નો અર્થ તેમજ તે શબ્દોનો વાક્યપ્રયોગ કરી તેની સમજુતી મેળવીશું.

Influence Meaning In Gujarati

Influence નો ગુજરાતી અર્થ | Influence Meaning In Gujarati

મિત્રો અહીં આપણે Influence નો અર્થ તેમજ તેને લગતા બીજા Influence ના અલગ અલગ રૂપોના અર્થ પણ જાણીશું.

Influence Meaning In Gujarati

Influence Meaning In Gujarati : Influence નો ગુજરાતી અર્થ પ્રભાવ, અસર, લાગવગ, થાય છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો Influence એટલે કોઈ એક વ્યક્તિ કે કોઈ ક્રિયા-પરિણામ દ્વારા બીજાને પ્રભાવિત કરવાની ક્ષમતા-શક્તિ.

Influence વાક્યપ્રયોગ :

  • You Become The Only Person In The Universe That Can Influence Him. (તમે બ્રહ્માંડમાં એકમાત્ર વ્યક્તિ બનો છો જે તેને પ્રભાવિત કરી શકે છે.)
  • Gandhiji Could Influence Everyone From His Speech. (ગાંધીજી તેમના ભાષણથી દરેકને પ્રભાવિત કરી શકતા હતા)

Influencer Meaning In Gujarati

Influencer Meaning In Gujarati : Influencer નો ગુજરાતી અર્થ પ્રભાવક થાય છે. એટલે કે કોઈપણ વ્યક્તિ વસ્તુ અન્ય વ્યક્તિ વસ્તુને પ્રભાવિત કે અસરગ્રસ્ત કરે છે એ.

Influencer વાક્યપ્રયોગ :

There Are Online Influencers With Large Enough Audiences On The Instagram And Youtube Platforms. (Instagram અને YouTube પ્લેટફોર્મ પર પૂરતા પ્રમાણમાં મોટા પ્રેક્ષકો ધરાવતા ઓનલાઈન પ્રભાવકો છે.)

influential Meaning In Gujarati

influential Meaning In Gujarati : influential નો ગુજરાતી અર્થ પ્રભાવશાળી કે પ્રભાવી, કોઈ ઉપર અસર છોડનાર. અન્ય રીતે સમજીએ તો influential કોઈ અન્યને જે તે ક્રિયા પ્રતિક્રિયા દ્વારા કોઈ અન્ય વસ્તુ કે વ્યક્તિ પર પ્રભાવ કે અસર પોંહચાડે છે તેને influential કહેવામાં આવે છે.

influential વાક્યપ્રયોગ :

  • My Friend’s Political Ideology Is Very Influential. (મારા મિત્રની તેની રાજકીય વિચારધારા ખૂબ જ પ્રભાવક છે.)
  • Social Media Is Very Influential In Spreading False Rumours. (ખોટી અફવા ફેલાવવા માટે સોશિયલ મીડિયા ખૂબ જ પ્રભાવક છે)

Influenced Meaning In Gujarati

Influenced Meaning In Gujarati : Influenced નો ગુજરાતી અર્થ ભૂતકાળમાં કોઈ ક્રિયાથી પ્રભાવિત થયા હતા અથવા અસર પોંહચી હતી એવો અર્થ થાય છે.

Influenced વાક્યપ્રયોગ :

  • I Was Influenced By Mathematics As A Child But Not Anymore. (હું બાળપણમાં ગણિતથી પ્રભાવિત હતો પણ હવે નથી.)
  • Dr. Ambedkar And Bhagat Singh’s Ideology Influenced Me Greatly. (ડૉ. આંબેડકર અને ભગતસિંહની વિચારધારાએ મને ખૂબ પ્રભાવિત કર્યો.)

Undue Influence Meaning In Gujarati

Undue Influence Meaning In Gujarati : અનુચિત પ્રભાવ, અયોગ્ય પ્રભાવ, અણઘટતી લાગવગ. એક એવો પ્રભાવ કે અસર કે જેના દ્વારા વ્યક્તિની પોતાની સ્વતંત્ર ઈચ્છાથી અથવા પરિણામો પર પૂરતું ધ્યાન આપ્યા વિના જ અન્યના કાર્ય કરવા માટે પ્રભાવિત થાય છે.

Undue Influence વાક્યપ્રયોગ :

Hence The Plebs Had An Interest In Securing Sardar Patel Decisions Against Undue Influence. (આથી લોકો અયોગ્ય પ્રભાવ સામે સરદાર પટેલના નિર્ણયોને સુરક્ષિત કરવામાં રસ ધરાવતા હતા.)

FAQs :- Influence ને લગતા કેટલાંક પ્રશ્નો

Influence Meaning In Gujarati

Influence નો ગુજરાતી અર્થ પ્રભાવ, અસર, લાગવગ, થાય છે.

Influenced Meaning In Gujarati

Influenced નો ગુજરાતી અર્થ ભૂતકાળમાં કોઈ ક્રિયાથી પ્રભાવિત થયા હતા અથવા અસર પોંહચી હતી એવો અર્થ થાય છે.

Undue Influence Meaning In Gujarati

અનુચિત પ્રભાવ, અયોગ્ય પ્રભાવ, અણઘટતી લાગવગ. વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ધ્યાન આપ્યા વિના જ અન્યના કાર્ય કરવા માટે પ્રભાવિત થાય છે.

સમાપ્તિ

મિત્રો, તમે આ આર્ટીકલમાં Influence Meaning In Gujarati ની માહિતી મેળવી તેમજ Influence ના અલગ અલગ રૂપો વિશેની પણ માહિતી મેળવી. મિત્રો, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરો.

Photo of author

Mahesh Vansh

https://gujarati.webinformer.in/

મારું નામ મહેશ વંશ છે અને હું આ બ્લોગ નો લેખક છું, આ બ્લોગ મારફતે હું તમને અવનવી માહિતી વિશે વાકેફ કરીશ.

Leave a Comment