મિત્રો, ઘણીવાર તમે ફિલ્મ, Instagram, Facebook કે Youtube જેવાં માધ્યમો તેમજ તમારા મિત્રો પાસેથી Crush શબ્દ સંભાળ્યો હશે, પણ શું તમે જાણો છો કે Crush Meaning In Gujarati શું થાય છે. તેમજ Crush Meaning In Love In Gujarati શું થાય છે. જો તમે Crush નો ગુજરાતી અર્થ જાણવા માંગો છો તો આ આર્ટીકલને અંત સુધી વાંચો.
Crush નો ગુજરાતી અર્થ | Crush Meaning In Gujarati
Crush Meaning In Gujarati : મિત્રો Crush નો ગુજરાતી અર્થ તરીકે અલગ અલગ રીતે થાય છે, જેમાં Crush શબ્દ એ પ્રેમીઓ માટે ખુબજ પ્રચલિત છે. તો આપણે અહીં Crush ના દરેક અર્થ વિશેની સમજુતી મેળવીશું તેમજ Crush શબ્દને વાક્યપ્રયોગ કરીને પણ સરળ શબ્દોમાં સમજીશું.
Crush Meaning In Gujarati
Crush Meaning In Gujarati : Crush નો ગુજરાતી અર્થ વાટવું, દબાવી દેવું, છૂંદવું, કચરવું, સખત હાર આપવી, પદભ્રષ્ટ કરવું એવો અર્થ થાય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો Crush એટલે કોઈ એક ચોક્કસ આકારને બળપૂર્વક તોડી નાખવું કે જેને એકદમ નુકસાન થાય અને વિકૃત થઈ જાય.
Crush વાક્યપ્રયોગ :
- Ramesh Crushed His Mobile Under The Bike. (રમેશએ તેનો મોબાઈલ બાઇક નીચે કચડી નાખ્યો હતો.)
- The Front Of His Car Was Crushed In The Collision. (અથડામણમાં તેમની કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો.)
- Hitler Crushed His Enemies. (હિટલરે તેના દુશ્મનોને કચડી નાખ્યા.)
- Dr. Ambedkar Crushed All His Resistances. (ડૉ. આંબેડકરે તેમના તમામ પ્રતિકારને કચડી નાખ્યા.)
Crush Meaning In Love In Gujarati
Crush Meaning In Love In Gujarati : Crush શબ્દની પ્રેમ અને સુંદરતાની દુનિયામાં અર્થ જોવા જઈએ તો તે એક અલગ જ અર્થ ધરાવે છે. પ્રેમ અને લાગણી ના અર્થમાં જોઈએ તો Crush એટલે એક એવી આકર્ષિક વ્યક્તિ છે જેનાથી તમે ખૂબ પ્રેમપૂર્વક આકર્ષિત છો. જયારે તમે કોઈ વ્યક્તિને એટલી હદે પ્રેમથી ચાહો છો કે એ તમારો Crush બની જાય છે.
કોઈપણને વધારે લાગણીવશ, પ્રેમપૂર્વક આકર્ષિત થવું એ પ્રેમ (Love)નથી. Love અને Crush તફાવત છે, જયારે તમે કોઈ વ્યક્તિને હૃદયથી ચાહો છો તો એ પ્રેમ છે અને જયારે તમે તમે કોઈ વ્યક્તિના બાહ્ય દેખાવ અને આકર્ષિત હાવભાવથી આકર્ષવ છો તો એ વ્યક્તિ તમારો Crush બની જાય છે.
સરળ શબ્દોમાં સમજીએ તો એક એવી વ્યક્તિ કે જેને તમે પસંદ કરો છો, પણ પસંદ કરવાનો અર્થ પ્રેમ નથી ફક્ત બાહ્ય આકર્ષિત દેખાવ છે.
Crush વાક્યપ્રયોગ :
- Rashmika Mandanna Is Considered As India’s National Crush. (રશ્મિકા મંડન્નાને ભારતનો રાષ્ટ્રીય ક્રશ માનવામાં આવે છે.)
- I Had Got Over My Schoolgirl Crush. (હું મારી સ્કૂલગર્લના ક્રશને પાર કરી ગયો હતો.)
- You Know, She Had A Crush On You. (તમે જાણો છો, તેણી તમારા પર ક્રશ હતી.)
FAQs :- Crush અંગેના કેટલાંક પ્રશ્નો
Crush Meaning In Gujarati
Crush નો ગુજરાતી અર્થ વાટવું, દબાવી દેવું, છૂંદવું, કચરવું, સખત હાર આપવી, પદભ્રષ્ટ કરવું એવો અર્થ થાય છે.
Crush Meaning In Love In Gujarati
Crush એટલે એક એવી આકર્ષિક વ્યક્તિ છે જેનાથી તમે ખૂબ પ્રેમપૂર્વક આકર્ષિત છો. જયારે તમે કોઈ વ્યક્તિને એટલી હદે પ્રેમથી ચાહો છો કે એ તમારો Crush બની જાય છે.
સમાપ્તિ
તો મિત્રો, તમે આ આર્ટીકલ દ્વારા Crush Meaning In Gujarati તેમજ Crush Meaning In Love In Gujarati વિશેની સમજુતી પ્રાપ્ત કરી. અમે આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ દ્વારા Crush શબ્દનો ગુજરાતીમાં અર્થ શું થાય એ સારી રીતે સમજાય ગયો હશે. જો મિત્રો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો.